Payar hua ikrar hua hai Pyar sai fir kyu darta hai Kahta hai dil rasta mushkil Malum nahi kaha hai manzil. આ ગીત મે ઍટલે નથી લખ્યું કે મને પ્રેમ થયો છે. સાચે કવ તો મને પ્રેમ થય જ ના શકે. પણ આજ આ ગીત સભડ્યું એટલે અમુક વિચાર આવ્યા એટલે લખ્યું. આમતો આ સોંગ જ એક ટ્રેડ માર્ક છે. જ્યારે કોઈ પણ આ સોંગ સાંભળે એટલે જો એને પ્રેમ થયો હોય તો એના પ્રેમી કે પ્રેમિકા ની યાદ આવી જ જાય. પણ હું જ્યારે પણ આ સોંગ સાંભળું ત્યારે મને સવાલ થાય કે શું પ્રેમ કરવો અને પછી એનો એકરાર કરવો સરળ હોતો હશે ? અને જો ખબર જ છે કે આ બધી વસ્તુઓ ખુબ અઘરી છે તો લોકો આમાં ફસાતા કેમ હસે ? પછી આગળ સોંગ માં એવું કે છે, કે જો પ્રિય પાત્રો નો સાથ છૂટી જશે તો ચાંદ નહિ ચમકે. એવું થોડી હોય કોઈ એક વ્યક્તિ ના આપડા જીવન માંથી જતા રેહવાથી કઈ આટલો બધો ફરક થોડી પડતો હશે. મારા મતે જોવા જાવ તો આ બધી એક આદત ની વાત છે. તમને કોઈ ના હસવાની, કોઈના બોલવાની, કોઈની ચિંતા કરવાની આદત પડી ગઈ હોય અને અમુક કિસ્સામાં કોઈના ઝગાડવાની પણ આદત પડી જતી હોય છે. બસ આટલું જ હોય. સમય ની સાથે આપડે આપના રૂટીન માં ગોઢવાત જઈએ અને બધું ભૂલ...
First few blog of my accounts are the outcome of the task which we have to complete during my master. I have done my master in English literature. last few blogs are my personal thoughts on different things.